Yogi Adityanath Shamli Development Projects: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શામલીમાં 581 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા અને પૂર્ણ થયેલા કુલ 89 વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે આયોજિત જાહેરસભામાં તેમણે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા રાજકીય પ્રહાર કરતાં બંને પક્ષોને 'જિન્નાના ઉપાસક' ગણાવ્યા હતા. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે વર્ષ 2017 પહેલાં રાજ્યમાં વિકાસના કામો અટવાયેલા હતા...