શેરબજારમાં સતત ચોથા દિવસે જોરદાર તેજી, સેન્સેક્સ 544 અંક ઉછળ્યો; નિફ્ટી 24,774 પર બંધ
મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની આશા તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધાયેલા ઘટાડાના સકારાત્મક પ્રભાવ વચ્ચે ભારતીય શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી હતી. સોમવારે સેન્સેક્સ 544.39 અંકના વધારા સાથે 78,639 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 390.70 અંકના ઉછાળા સાથે 24,774.30ના સ્તરે બંધ થયો.
આ તેજી માત્ર લાર્જકેપ શેરો સુધી મર્યાદિત રહી નહોતી. મિડકેપ અને...
Rupin Bakraniya