શેરબજારમાં સતત બીજા દિવસે તેજી: સેન્સેક્સ 374 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,600ની ઉપર બંધ
Sensex Gains 374 Points: વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે ગુરુવારે ભારતીય શેરબજાર સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ રહ્યું. દિવસના અંતે BSE સેન્સેક્સ 373.76 અંક (0.48%) વધીને 78,954.76 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 11.35 અંક વધીને 24,636.00 પર સ્થિર રહ્યો.
બજારમાં ખાસ કરીને PSU બેંક, ઓઈલ એન્ડ ગેસ તેમજ ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રમાં ખરીદી જોવા મળી. બીજી તરફ...
Rupin Bakraniya