નવી દિલ્હી: શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. સાઈ સુદર્શન ઈજાના કારણે બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયા છે અને તેમની જગ્યાએ સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. BCCIએ 9 ઓગસ્ટે આ ફેરફારની સત્તાવાર જાહેરાત કરી છે. સાઈ સુદર્શનને અંગૂઠામાં ઈજા BCCIના જણાવ્યા અનુસાર સાઈ સુદર્શનના જમણા પગના અંગૂઠામાં સ્ટ્રેસ...