Bhupendra Patel US Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એસ.ના સાન ફ્રાંન્સીસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુ,એસ. પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ-2027માં યુ.એસ. કેનેડાના ઉદ્યોગ-રોકાણકારોને સહભાગી થવા અને ગુજરાતમાં નિવેશ-ઉદ્યોગ સંસ્થાપન માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે યુ.એસ. અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સાન ફ્રાંન્સીસ્કોમાં વસતા...

CM Bhupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટની વહેલી પરોઢે અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા છે. મુખ્યમંત્રીનો આ વિદેશ પ્રવાસ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને કેનેડાના રોકાણકારો તથા ઉદ્યોગ મંડળો સાથે બેઠકો યોજીને ગુજરાતમાં વધુને વધુ વિદેશી મૂડીરોકાણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.