
Samudra Pradakshina Women Officers: SWACના હેડક્વાર્ટર ખાતે 14 ઓગસ્ટ 2026ના રોજ યોજવામાં આવેલા એક સમારંભ દરમિયાન, એર માર્શલ પી.વી. શિવાનંદ, AVSM,VM, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) દ્વારા ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાનાં નવ મહિલા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલા અધિકારીઓએ ભારતીય સેના સેઇલિંગ વેસલ (IASV) ત્રિવેણી પર સવાર થઈને પ્રથમ વખત યોજાયેલા ‘સમુદ્ર...

IASV Triveni Samudra Pradakshina Mission: રક્ષામંત્રી રાજનાથ સિંહે 'સમુદ્ર પ્રદક્ષિણા' અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરનાર IASV ત્રિવેણીની ત્રણેય સેનાની મહિલા ક્રૂ ટીમને સન્માનિત કરી હતી. આ ટીમે ચાર મહાસાગરોમાં 314 દિવસ દરમિયાન આશરે 25,500 સમુદ્રી માઇલની ઐતિહાસિક સફર પૂર્ણ કરી છે. નવી દિલ્હીમાં મહિલા અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન રાજનાથ સિંહે તેમની બહાદુરી, સમર્પણ અને અડગ મનોબળની પ્રશંસા કરી હતી. તેમણે આ...