અમદાવાદમાં સમરસતા કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત, સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે સમાનતાનો સંદેશ
Samrasta Kalash Yatra Ahmedabad: સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ચાલી રહેલા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદમાં સમરસતા કળશ પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંત-મહંતો, મંત્રીઓ, ધારાસભ્યો, મેયર અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાશીથી કર્ણાવતી સુધી શરૂ થયેલી સમરસતા કળશ યાત્રા સંત રવિદાસજી મહારાજના જન્મસ્થળની પવિત્ર માટી સાથે સમગ્ર...
Rupin Bakraniya