
Himmatnagar News: હિંમતનગરના અડપોદરામાં સરદાર પટેલ સેવાદળે કેન્સરગ્રસ્ત મહેશભાઈના પરિવારને રૂ.34.12 લાખની સહાય આપી, દીકરીઓના હિત માટે સંકલ્પ લીધો.

વડાપ્રધાન Narendra Modiના કાફલામાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. સુરક્ષા એજન્સી Special Protection Group દ્વારા બ્લ્યુ બુક મુજબ સુરક્ષા વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવતાં હવે કાફલો માત્ર બે ગાડીઓ સુધી સીમિત કરવામાં આવ્યો છે. આ બદલાવને કારણે વડાપ્રધાનની મૂવમેન્ટ વધુ ઝડપી અને નિયંત્રિત બની છે.