રાજકોટ SOGની ડ્રગ્સ માફિયા પર કાર્યવાહી: 37.51 ગ્રામ મેફેડ્રોન સાથે 24 વર્ષીય યુવક ઝડપાયો
Rajkot SOG Mephedrone Drug Seizure: રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 37.51 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે 24 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ ₹1,17,530નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે અગાઉ પણ NDPS...
Rupin Bakraniya