
Arvalli News : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરા ગુમ થવાનો મામલો સામે આવ્યો છે.

રાજકોટના ભાવનગર રોડ પર આવેલી ઠાકરધણી હોટલમાં થયેલા કિચન બ્લાસ્ટે એક પરિવારનો એકમાત્ર સહારો છીનવી લીધો છે. રાજસ્થાનનો અરવિંદસિંહ પરિવારનું ગુજરાન ચલાવવા અને પિતાના અવસાન બાદ ઘરની જવાબદારી ઉઠાવવા માટે સાત મહિના પહેલા રાજકોટ નોકરી કરવા આવ્યો હતો. પરંતુ કિચનમાં થયેલા અચાનક બ્લાસ્ટમાં તેનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જ્યારે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.