
Jamnagar Police Checking: સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગર શહેરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. BDDS (Bomb Detection and Disposal Squad) તથા નાર્કોટિક્સ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા...

જલંધર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક બનાવાયેલા જલંધર કેન્ટ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરીને મુસાફરો માટે ઉપલબ્ધ કરાયેલી નવી સુવિધાઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટૂ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે જલંધર કેન્ટ રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ **'વિકસિત ભારત'**ના સંકલ્પ...

વટવા વિસ્તારમાં રહેતા કનૈયાકુમાર ઠાકુરના 12 વર્ષીય જોડિયા પુત્રો પ્રિન્સ અને આયુષ તેમજ પડોશમાં રહેતો 18 વર્ષીય આદિલ આબીદહુસેન મલેક ગત 31 મેના રોજ બપોરના સમયે ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. ત્રણેય મિત્રો અગાઉ એક જન્મદિવસની ઉજવણી દરમિયાન બહાર ફરવા જવાનો પ્લાન બનાવી ચૂક્યા હતા.