RG Kar Medical College Case: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 2024માં બનેલા મહિલા ડોક્ટરના રેપ અને હત્યા કેસની નવા સિરે તપાસ કરવાની જાહેરાત કરી છે. આ ઘટનાએ તે સમયે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. શુભેન્દુ અધિકારીના જણાવ્યા મુજબ, મૃત મહિલા ડોક્ટરની માતાની વિનંતી બાદ સરકાર દ્વારા આ...