રાજકોટ શહેરના મવડી મેઈન રોડ પર જાહેરમાં થયેલી મારામારીની ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર અને તણાવનું વાતાવરણ ઉભું કર્યું હતું. જાહેર સ્થળે થયેલી આ હિંસક ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.