પોરબંદરમાં પાણીની અછત સામે સરકારનું મોટું આયોજન, સૌની યોજના દ્વારા ડેમ-તળાવો ભરાશે
Porbandar Sauni Yojana: પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાતા આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા તથા સિંચાઈ અને પાણી પુરવઠાના પ્રશ્નોના કાયમી-ઝડપી ઉકેલ માટે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ખાસ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં જળસંપત્તિ, સિંચાઈ, શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના...
Rupin Bakraniya