
મહિલા એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કરમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનની આખી ટીમને માત્ર 55 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી છે.

વુમન્સ ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો એજબેસ્ટન સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે રમાશે. બંને ટીમો માટે આ ટૂર્નામેન્ટનો પહેલો મેચ રહેશે. ભારત છેલ્લી ટી-20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલ સુધી પહોંચ્યું હતું, જ્યારે પાકિસ્તાન ગ્રુપ સ્ટેજથી બહાર થઈ ગયું હતું.