પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (POK)માં હિંસાની ઘટનાઓને લઈને યુકેની સંસદમાં મુદ્દો ગાજ્યો છે. અનેક બ્રિટિશ સાંસદોએ નાગરિકોના મોત અને માનવાધિકાર ઉલ્લંઘન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી છે.