P

PM Modi UAE Visit 2026

ભારત અને યુએઈ વચ્ચે સંરક્ષણ, તેલ અને 5 અબજ ડોલરના રોકાણના કરારો પર હસ્તાક્ષર થયાં,  પીએમ મોદીએ કહ્યું, "આ મારું બીજું ઘર છે"

ભારત અને યુએઈ વચ્ચે સંરક્ષણ, તેલ અને 5 અબજ ડોલરના રોકાણના કરારો પર હસ્તાક્ષર થયાં,  પીએમ મોદીએ કહ્યું, "આ મારું બીજું ઘર છે"

PM Modi UAE Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) યુએઈની મુલાકાતે પહોંચ્યા અને આ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, ક્રૂડ ઓઇલ અને રોકાણ સહિત અનેક મોટા કરારો પર હસ્તાક્ષર થયા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે યુએઈ તેમના માટે બીજા ઘર જેવું છે. આ લાગણી મારા જીવનનો એક અમૂલ્ય રત્ન છે. આજે, મને તમારા વાયુસેનાના ફાઇટર જેટ્સ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો. આ ભારતના લોકો માટે સન્માનની વાત છે. ભારત દરેક મુશ્કેલ સમયમાં UAE ની સાથે ઉભું રહેશે. UAE ની મુલાકાત દરમિયાન PM મોદીએ શું કહ્યું અ

Rupin Bakraniya
UAE પહોંચ્યા PM મોદી: હુમલાની નિંદા કરી, હોર્મુઝ મુદ્દે આપ્યું મોટું નિવેદન

UAE પહોંચ્યા PM મોદી: હુમલાની નિંદા કરી, હોર્મુઝ મુદ્દે આપ્યું મોટું નિવેદન

PM Modi UAE Visit 2026:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કામાં આજે United Arab Emiratesની રાજધાની અબુ ધાબી પહોંચ્યા હતા. એરપોર્ટ પર UAEના ઉચ્ચ અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઑનર પણ આપવામાં આવ્યું હતું. અબુ ધાબીમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, રોકાણ, રક્ષા અને વ્યૂહાત્મક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

Rupin Bakraniya