
Ind Vs NZ: તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીની 7મી વિકેટની પાર્ટનરશીપે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાં ભારતની 4 વિકેટની રોમાંચક જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

IPL 2026ની સિઝનમાં જ્યાં એક તરફ ભારતના અનુભવી ઓલરાઉન્ડર્સ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને શિવમ દુબે પાસેથી મોટા પ્રદર્શનની અપેક્ષા હતી, ત્યાં બીજી તરફ એક યુવા ખેલાડીએ પોતાના જબરદસ્ત પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચી લીધું છે. સનરાઇઝર્સ હૈદરાબાદના 22 વર્ષીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ બેટ અને બોલ બંનેથી કમાલ દેખાડીને સાબિત કર્યું છે કે તેઓ ભવિષ્યનો મોટો સ્ટાર બની શકે છે.