N

Nitin Navin

ભાજપ અધ્યક્ષ નીતિન નવીન લખનઉ પહોંચ્યા, સીએમ યોગી સહિતના નેતાઓએ તેમનું કર્યું સ્વાગત

ભાજપ અધ્યક્ષ નીતિન નવીન લખનઉ પહોંચ્યા, સીએમ યોગી સહિતના નેતાઓએ તેમનું કર્યું સ્વાગત

Nitin Navin UP Visit 2027: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નિતિન નવીન પ્રથમ વખત ઉત્તર પ્રદેશના બે દિવસીય પ્રવાસે લખનૌ પહોંચ્યા છે. ભાજપ માટે આ પ્રવાસને માત્ર ઔપચારિક મુલાકાત નહીં પરંતુ વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી માટેના પ્રારંભિક રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. લખનઉ એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ...

Rupin Bakraniya
તમિલનાડુ: ભાજપે અન્નામલાઈનું રાજીનામું સ્વીકાર્યું, પોતાના રસ્તા થઇ ગયા અલગ

તમિલનાડુ: ભાજપે અન્નામલાઈનું રાજીનામું સ્વીકાર્યું, પોતાના રસ્તા થઇ ગયા અલગ

ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને અન્નામલાઈના રાજીનામાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ભાજપ દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, અન્નામલાઈએ પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.

Rupin Bakraniya
તમિલનાડુમાં BJPને ઝટકો, અન્નામલાઈએ નીતિન નબિનને પોતાનું રાજીનામું સુપરત કર્યું

તમિલનાડુમાં BJPને ઝટકો, અન્નામલાઈએ નીતિન નબિનને પોતાનું રાજીનામું સુપરત કર્યું

Annamalai Resignation: તમિલનાડુની રાજનીતિમાં મંગળવારે મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિનને પોતાનું પાંચ પાનાનું રાજીનામું સુપરત કર્યું. રાજીનામા બાદ, અન્નામલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા અને તરત જ ચેન્નાઈ જવા રવાના થયા.

Rupin Bakraniya