વૈશ્વિક બજારોમાં તેજીની અસર: સેન્સેક્સ 76,000ને પાર બંધ, આ સેક્ટર્સમાં જોવા મળી જોરદાર ખરીદી
શ્વિક સ્તરેથી મળી રહેલા મજબૂત અને હકારાત્મક સંકેતોને કારણે ભારતીય શેરબજાર સોમવારે શાનદાર તેજી સાથે બંધ થયું છે. બજારમાં આજે ચોતરફ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો, જેને પગલે રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો થયો છે. દિવસના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ (Sensex) 736.38 પોઇન્ટ એટલે કે 0.97% ના ઉછાળા સાથે 76,264.33 ના સ્તરે બંધ થયો હતો.
Rupin Bakraniya