અમદાવાદ રથયાત્રા માટે પોલીસ હાઇ એલર્ટ પર, 120થી વધુ કર્મચારીઓએ રૂટ પર કર્યું પગપાળા પેટ્રોલિંગ
Ahmedabad Rath Yatra Security: અમદાવાદમાં યોજાનારી ગુજરાતની સૌથી મોટી અને ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સલામત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર રથયાત્રા રૂટ પર વિશેષ પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર, ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ જગન્નાથ...
Rupin Bakraniya