Sanand PM Modi Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમીની આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતની સેમિકન્ડક્ટર યાત્રાને ‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફનું ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.