
Nagaland: દારૂબંધી ધરાવતા નાગાલેન્ડમાં કથિત ઝેરી દારૂ પીવાથી 19 લોકોના મોત થયા છે. પોલીસ અને પ્રશાસને તપાસ શરૂ કરી છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડા 4થી 6 ઓગસ્ટ દરમિયાન પૂર્વોત્તર ભારતના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર તથા ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા કરશે.