N

NDPS Case

Surat News: મહિધરપુરા પોલીસની સક્રિય કામગીરી, NDPS ગુનામાં વોન્ટેડ 3 ડ્રગ્સ પેડલર ઝડપાયા

Surat News: મહિધરપુરા પોલીસની સક્રિય કામગીરી, NDPS ગુનામાં વોન્ટેડ 3 ડ્રગ્સ પેડલર ઝડપાયા

Surat News: મહિધરપુરા પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી અગાઉના NDPS ગુનામાં વોન્ટેડ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Kunjan Shukal
ઉત્રાણમાં ‘NO DRUGS IN SURAT CITY’ અભિયાન હેઠળ ગાંજાના વેચાણનો પર્દાફાશ

ઉત્રાણમાં ‘NO DRUGS IN SURAT CITY’ અભિયાન હેઠળ ગાંજાના વેચાણનો પર્દાફાશ

સુરત: સુરતમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે ચાલી રહેલા ‘NO DRUGS IN SURAT CITY’ અભિયાન અંતર્ગત ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પોલીસે રામપાટ હળપતિવાસ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. 1.389 કિલો ગાંજો જપ્ત પોલીસે કાર્યવાહી દરમિયાન સની દિનેશભાઈ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી કુલ 1.389...

Rupin Bakraniya
રાજસ્થાનમાં વોન્ટેડ NDPS આરોપી અમદાવાદમાં પકડાયો

રાજસ્થાનમાં વોન્ટેડ NDPS આરોપી અમદાવાદમાં પકડાયો

અમદાવાદ:  ડ્રગ્સના કેસમાં વોન્ટેડ રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના દાંતા (બાવળીયા) ગામના 40 વર્ષીય વેપારી રાજુરામ બિશ્નોઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમના વતન ગામમાંથી મેફેડ્રોન રિકવરીના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હતી.

Rupin Bakraniya