M

Monsoon Update Gujarat

વંથલીમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધોધમાર વરસાદથી ગરમીમાંથી રાહત; ખેડૂતોમાં ખુશી

વંથલીમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધોધમાર વરસાદથી ગરમીમાંથી રાહત; ખેડૂતોમાં ખુશી

જૂનાગઢ જિલ્લાના વંથલી શહેર અને આસપાસના વિસ્તારોમાં રવિવારે મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ બાદમાં ધોધમાર વરસતા શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Rahul Desai
ગુજરાતમાં હવામાનનો અચાનક પલટો: ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ

ગુજરાતમાં હવામાનનો અચાનક પલટો: ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ

અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. જોકે, આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

Rahul Desai