અરવલ્લીના ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ, 5 કિમી વિસ્તાર પ્રતિબંધિત ઝોન જાહેર
અરવલ્લી: ચોમાસાની ઋતુ દરમિયાન પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી ઝાંઝરી ધોધ ખાતે પ્રવાસીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
જાહેરનામા મુજબ ઝાંઝરી ધોધથી ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધીનો આશરે 5 કિલોમીટર વિસ્તાર પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં નદીમાં ન્હાવા, પાણીમાં ઉતરવા, નદીના કિનારે જવા તેમજ શીલાઓ પર...
Rupin Bakraniya