નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) માટે ₹62,500 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. સરકારનો હેતુ દેશમાં મોબાઇલ ફોનના સ્થાનિક ઉત્પાદન અને નિકાસમાં વધારો કરવાનો તેમજ ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવવાનો છે. નવી યોજના નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 સુધી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે. આ યોજના હેઠળ...