
Reliance Jamnagar refinery: ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કર્યું હતું.

India US trade agreement: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર કરારની વાટાઘાટો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે.

PM Modi Marco Rubio Meeting Delhi: ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત. આ દરમિયાન તેમણે મીટિંગના ફોટા પણ શેર કર્યા. મીટિંગ અંગે પીએમ મોદીએ કહ્યું, "મને શ્રી માર્કો રુબિયોનું સ્વાગત કરીને આનંદ થઈ રહ્યો છે." પીએમ મોદીએ કહ્યું કે અમે ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ અને...

America Foreign Minister India Visit: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો શનિવારે સવારે ભારતની ચાર દિવસીય મુલાકાત માટે કોલકાતા આવી પહોંચ્યા હતા. 14 વર્ષ પછી કોઈ અમેરિકન વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ દિલ્હી રૂટની ફ્લાઈટ દ્વારા કોલકાતાની મુલાકાતે આવી પહોંચ્યા છે. આ પહેલા હિલેરી ક્લિન્ટન 2012માં કોલકાતાની મુલાકાતે આવ્યા હતા. રુબિયો મિશનરીઝ ઓફ ચેરિટીના મધર ટેરેસા હાઉસ પહોંચ્યા હતા.