વડોદરાના માણજલપુર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પહેલાં સ્વર્ગસ્થ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.