M

Mahesana

Mehsana : ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, 10 દિવસમાં 2%થી વધુ પાણી વધ્યું

Mehsana : ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, 10 દિવસમાં 2%થી વધુ પાણી વધ્યું

Mehsana જિલ્લાના ધરોઈ ડેમની જળસપાટીમાં છેલ્લા 10 દિવસ દરમિયાન વધારો નોંધાયો છે.

Vivek Shah
Gujarat Government: ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: 144 અધિકારીઓની બદલી-નિમણૂક

Gujarat Government: ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: 144 અધિકારીઓની બદલી-નિમણૂક

Gujarat Government: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા 16 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગના 144 અધિકારીઓની જાહેર હિતમાં બદલી અને નવી જગ્યાએ તાત્કાલિક અસરથી નિમણૂક કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Rahul Desai
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ, મહેસાણા-કચ્છ-ભાવનગરના જિલ્લા સ્વાગતમાં ઓચિંતી હાજરીથી અધિકારીઓમાં દોડધામ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ, મહેસાણા-કચ્છ-ભાવનગરના જિલ્લા સ્વાગતમાં ઓચિંતી હાજરીથી અધિકારીઓમાં દોડધામ

ગાંધીનગર: રાજ્યમાં જનફરિયાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનોખી પહેલ કરતાં મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. મુખ્યમંત્રી ગાંધીનગર સ્થિત વીડિયો વોલ મારફતે સીધા જિલ્લા સ્વાગત સાથે જોડાયા અને અરજદારોની રજૂઆતો સાંભળીને અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ...

Rupin Bakraniya