
જો તમારા ઘરમાં LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. 1 સપ્ટેમ્બરથી LPG સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર થવાની માહિતી સામે આવી છે.

Rule Change From 1st August 2026: નવી દિલ્હી: જુલાઈ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને 1 ઓગસ્ટ 2026થી દેશભરમાં અનેક મહત્વના નિયમોમાં ફેરફાર અમલમાં આવશે. આ ફેરફારોની અસર સામાન્ય લોકોના દૈનિક જીવન પર સીધી પડશે. LPG ગેસ સિલિન્ડરના ભાવથી લઈને રેલવે, બેંકિંગ, FMCG અને ઇલેક્ટ્રોનિક્સ સુધી અનેક ક્ષેત્રોમાં બદલાવ જોવા મળી શકે છે. LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે...

Petrol Diesel Price Hike India: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાના વધારા બાદ હવે રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાના વધારા બાદ હવે રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારાને કારણે દૂધ, શાકભાજી, પેકેજ્ડ ફૂડ, ઓનલાઈન ડિલિવરી અને ઘરગથ્થુ વસ્તુઓના ભાવ પર અસર પડી શકે છે.