અરવલ્લીમાં કુણોલ-મેઘરજ રોડ પર નવનિર્મિત ગરનાળું બેસી ગયું, વાહનચાલકો માટે જોખમ વધ્યું
અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કુણોલ-મેઘરજ માર્ગ પર તાજેતરમાં બનાવવામાં આવેલું ગરનાળું બેસી જતાં માર્ગ પર પસાર થતા વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. ગરનાળું બેસી જવાને કારણે રસ્તા પર ખાડા જેવી સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે અકસ્માતની આશંકા વધી ગઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચોમાસા પહેલાં પણ ગરનાળાનું યોગ્ય અને કાયમી સમારકામ કરવામાં આવ્યું નહોતું. માત્ર મેટલ નાખીને કામગીરી પૂર્ણ...
Rahul Desai