K

Kidney Transplant

અનોખી મિસાલ: રક્ષાબંધન પર બહેન ભાઈને આપશે કિડની, વડોદરામાં ટૂંક સમયમાં થશે ટ્રાન્સપ્લાન્ટ

અનોખી મિસાલ: રક્ષાબંધન પર બહેન ભાઈને આપશે કિડની, વડોદરામાં ટૂંક સમયમાં થશે ટ્રાન્સપ્લાન્ટ

Sister Donates Kidney to Brother: ભાઈ-બહેનના પવિત્ર સંબંધમાં પ્રેમ, લાગણી અને ત્યાગનું અનોખું ઉદાહરણ ઝાલોદમાંથી સામે આવ્યું છે. ઝાલોદના એક મુસ્લિમ પરિવારમાં બહેને પોતાના બીમાર ભાઈને નવજીવન આપવા માટે પોતાની...

Rupin Bakraniya
સ્વતંત્રતા દિનની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 251મું અંગદાન, 38 વર્ષીય બુધાભાઈએ ચાર દર્દીઓને આપ્યું નવજીવન

સ્વતંત્રતા દિનની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 251મું અંગદાન, 38 વર્ષીય બુધાભાઈએ ચાર દર્દીઓને આપ્યું નવજીવન

Ahmedabad Civil Hospital Organ Donation: સ્વતંત્રતા પર્વના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું 251મું અંગદાન સંપન્ન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજમાં રહેતા 38 વર્ષીય બુધાભાઈ સોઢાભાઈ પરમાર બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારે અંગદાન કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો હતો. પરિવારના આ નિર્ણયથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. માર્ગ અકસ્માત બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયા મળતી...

Rupin Bakraniya
અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન: ઉત્તર ગુજરાતની બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને મળ્યું નવું જીવનદાન

અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન: ઉત્તર ગુજરાતની બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને મળ્યું નવું જીવનદાન

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતની 31 વર્ષીય બ્રેઇનડેડ મહિલાના પરિવારે દુઃખની ઘડીમાં પણ મોટું દિલ રાખીને ગુપ્ત રીતે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉમદા નિર્ણયના કારણે ત્રણ ગંભીર દર્દીઓને નવું જીવન મળવાની આશા જાગી છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, "કહેવાય છે કે ‘ગુપ્તદાન’ એ સૌથી મોટું દાન છે, અને જ્યારે આ દાન કોઈની જિંદગી બચાવવા માટે થાય ત્યારે તે ઈશ્વરીય કાર્ય બની જાય છે."

Rupin Bakraniya