
કેરળના મુખ્યમંત્રી પદ માટે K. C. Venugopal, Ramesh Chennithala અને વીડી સતીશનના નામોની ચર્ચા ચાલી રહી હતી. અંતે કોંગ્રેસ હાઈકમાન્ડે વીડી સતીશનના નામ પર મહોર લગાવી છે. 9 મેના રોજ દિલ્હીમાં Mallikarjun Khargeના નિવાસસ્થાને કેરળ કોંગ્રેસના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી પદ અંગે ચર્ચા થઈ હતી.

Narendra Modi Kerala Rally: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરી. તેમણે કહ્યું, 'ભગવાનએ આપણા કેરળને અપાર સંસાધનો અને શક્યતાઓ આપી છે. સમુદ્રમાં બ્લુ અર્થતંત્ર માટે અપાર તકો રહેલી છે. "અહીં ઉદ્યોગ માટે ઘણી સંભાવનાઓ છે. પ્રવાસનમાં પણ અપાર સંભાવનાઓ છે, પરંતુ કેરળ સતત અન્ય રાજ્યો કરતાં પાછળ રહી રહ્યું છે." પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ...