કેરળમાં ભારે વરસાદનો કહેર: મૃત્યુઆંક 21 થયો, 6 લોકો લાપતા; IMDનું વધુ ભારે વરસાદનું એલર્ટ
Kerala Flood News: કેરળમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને નદીઓમાં આવેલા ભારે પ્રવાહને કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો હજુ પણ લાપતા હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા હજારો લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અનેક ઘરો, રસ્તાઓ અને જાહેર...
Rupin Bakraniya