J

Jio Platforms IPO

Jio IPO એ મચાવી ધૂમ! ₹4.5 લાખ કરોડથી વધુની બોલીઓ, 1.25 કરોડથી વધુ અરજીઓ સાથે રચ્યા 12 રેકોર્ડ

Jio IPO એ મચાવી ધૂમ! ₹4.5 લાખ કરોડથી વધુની બોલીઓ, 1.25 કરોડથી વધુ અરજીઓ સાથે રચ્યા 12 રેકોર્ડ

Jio IPO: મુકેશ અંબાણીની જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓએ ભારતીય શેરબજારના પ્રાથમિક બજારમાં નવો ઇતિહાસ રચ્યો છે. જાહેર સબ્સ્ક્રિપ્શન દરમિયાન 4.5 લાખ કરોડ રૂપિયાથી વધુની બોલીઓ મળી હતી.

Nisha Parmar
Jio Platforms IPO Creates History : જિયો પ્લેટફોર્મ્સના IPO એ રચ્યો ઇતિહાસ,  અરજીઓનો આંકડો એક કરોડને પાર

Jio Platforms IPO Creates History : જિયો પ્લેટફોર્મ્સના IPO એ રચ્યો ઇતિહાસ, અરજીઓનો આંકડો એક કરોડને પાર

Jio Platforms IPO Creates History : મુકેશ અંબાણીના જિયો પ્લેટફોર્મ્સના IPOને લઈને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Vivek Shah
જિયો પ્લેટફોર્મ્સના IPOને મંજૂરી: SEBIમાં DRHP ફાઇલ કરશે, 27 કરોડ શેર ઇશ્યૂ કરવાની યોજના

જિયો પ્લેટફોર્મ્સના IPOને મંજૂરી: SEBIમાં DRHP ફાઇલ કરશે, 27 કરોડ શેર ઇશ્યૂ કરવાની યોજના

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સના બોર્ડે IPO માટે મંજૂરી આપી છે. કંપની SEBIમાં DRHP ફાઇલ કરશે અને 27 કરોડ નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની યોજના ધરાવે છે. જિયોનું IPO ભારતના ઇતિહાસના સૌથી મોટા IPO પૈકીનું એક બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Rahul Desai