ઈરાનની આક્રમક નીતિથી કૂટનીતિક સંકટ ઘેરાયું? કતાર અને પાકિસ્તાન સાથેના સંબંધોમાં વધ્યો તણાવ
નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાનની આક્રમક વ્યૂહરચના હવે માત્ર તેના પરંપરાગત વિરોધીઓ સુધી મર્યાદિત રહી નથી. રાજકીય અને વ્યૂહાત્મક નિષ્ણાતોના મતે, ઈરાનના તાજેતરના પગલાંઓના કારણે કતર અને પાકિસ્તાન જેવા દેશો પણ મુશ્કેલીમાં મુકાયા છે, જેઓ અત્યાર સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે સંવાદનું મહત્વનું માધ્યમ રહ્યા હતા.
ખાડી દેશ કતર લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે કૂટનીતિક સંવાદ...
Rupin Bakraniya