
રીયા ચક્રવર્તી એક એવી યુવતી હતી, જેણે ખૂબ નાની ઉંમરમાં જ મનોરંજન જગતમાં પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી હતી. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી રિયા બાળપણથી જ અભિનય અને મીડિયા પ્રત્યે આકર્ષિત હતી. અભ્યાસ દરમિયાન જ તેણે નક્કી કર્યું હતું કે તે પોતાની કારકિર્દી અલગ માર્ગે બનાવશે.

અમદાવાદ સ્થિત SRT10 Altvol Centre of Excellence Sports Academy ખાતે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની હાજરીમાં યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે તાલીમ લઈ રહેલા ક્રિકેટરો સાથે સમય વિતાવીને તેમને રમતગમતના મહત્વપૂર્ણ પાઠો શીખવ્યા હતા.