
Economic Growth: ભારતમાં ઔદ્યોગિક પ્રવૃત્તિએ જુલાઈ 2026 દરમિયાન મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)માં વાર્ષિક ધોરણે 6.7

રાજકોટમાં મોંઘવારીનો દબદબો સતત વધી રહ્યો છે. ઈરાન-ઈઝરાયેલ સહિત મધ્યપૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની આડઅસર હવે સ્થાનિક બજારો સુધી પહોંચી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેમાં ખાસ કરીને ખાદ્યતેલના ડબ્બામાં 50 થી 70 રૂપિયાનો વધારો નોંધાતા સામાન્ય જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. સતત વધતા ભાવ અને અસહ્ય ગરમીના કારણે બજારમાં ખરીદી ઘટી ગઈ છે અને વેપારીઓ પણ મંદીની સ્થિતિનો ઉલ્લેખ કરી રહ્યા છે.