
Women’s T20I: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ડાબોડી સ્પિનર શ્રી ચરણીએ મહિલા T20I ક્રિકેટમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે.

ICC Women Champions Trophy 2027 India: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે મોટું એલાન કરતાં જણાવ્યું છે કે પ્રથમ ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027નું આયોજન ભારતમાં કરવામાં આવશે. ટૂર્નામેન્ટ 14થી 28...

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સતત બે જીત સાથે આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ હવે દક્ષિણ આફ્રિકા સામેની મોટી ટક્કર માટે તૈયાર છે. આ વચ્ચે ભારતની પૂર્વ ઝડપી બોલર Shikha Pandeyએ કહ્યું છે કે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા માટે આ મેચ સૌથી મોટી કસોટી સાબિત થઈ શકે છે. દક્ષિણ આફ્રિકાના મજબૂત પેસ આક્રમણ સામે ભારતીય ઓપનર્સ કેવી રીતે પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે

મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારે પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરવા જઈ રહી છે. બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ અને મુખ્ય કોચ Gautam Gambhirએ મહિલા ટીમને શુભકામનાઓ પાઠવી છે.