
Netherlands Foreign Minister: નેધરલેન્ડના વિદેશમંત્રી ટોમ બેન્ડરસન રવિવારે ભારતની રાજધાની દિલ્હીમાં પહોંચ્યા છે. તેઓ 22 અને 23 નવેમ્બર દરમિયાન ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે.

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી નેધરલેન્ડમાં વસતા ભારતીય સમુદાયને પણ સંબોધિત કરી શકે છે. સાથે જ તેઓ ત્યાંના મોટા બિઝનેસ લીડર્સ સાથે પણ ચર્ચા કરશે.