Pakistan: પાકિસ્તાન સરકારે જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાન પર જીનિવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં (UNHRC) પોતાના ભાષણ દ્વારા દેશના જનરલાઇઝડ સ્કીમ ઓફ પ્રેફરન્સ પ્લસ (GSP પ્લસ) દરજ્જાને ઓછો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. આ દરજ્જો પાકિસ્તાનને નિકાસ પર ટેરિફ ઘટાડવાનો અધિકાર આપે છે. ફેડરલ માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરાર, પંજાબના માહિતી પ્રધાન આઝમા બુખારી અને સિંધના માહિતી પ્રધાન શરજીલ મેમણે કાસિમ અને પીટીઆઈ નેતા ઝુલ્ફી બુખારીની ટીકા કરતા તેને પાકિસ્તાનના GSP