Illegal Sand Mining Jamnagar: જામનગરના ધ્રાંગડા ગામે ગેરકાયદે રેતી ખનન સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઊંડ નદીના પટ્ટ વિસ્તારમાં ગેરકાયદે રેતીના સંગ્રહ અને વહન અંગે મળેલી ફરિયાદના આધારે તંત્રની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે તંત્રની તપાસ ધ્રાંગડા ગામના ઊંડ નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતીના ગેરકાયદે સંગ્રહ અને વહનની ફરિયાદ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસ...