
IPS-SPS Transfer : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યોગ્ય રહે અને વહીવટી તંત્ર પણ કોઈ અડચણ વગર ચાલે તેના ભાગરૂપે 10 IPS-SPS અધિકારીઓની બદલી કરવાના ઓર્ડર કરાયા છે.

ગુજરાત સરકારે રાજ્યના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી. એસ. મલિકને રાજ્યના નવા કાયમી DGP તરીકે નિયુક્ત કર્યા છે. લાંબા સમયથી ઇન્ચાર્જ DGP તરીકે કામગીરી ચાલી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે.