
IND vs PAK: ભારત મહિલા અને પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2026ની મેચ થોડાં જ સમય પહેલાં બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. જેમાં ભારતીય મહિલા ટીમનો 64 રને વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ICC Women's T20 World Cup 2026: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 આવતા મહિને શરૂ થવાનો છે, જેના માટે યજમાન ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે તાજેતરમાં તેમની ટીમોની જાહેરાત કરી છે. આ દરમિયાન, ટુર્નામેન્ટ માટે ત્રીજી ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમ ભારતીય ક્રિકેટ ટીમ છે. ખરેખર, BCCI એ 2 મે ના રોજ T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની...