ગર્ભાવસ્થા દરમિયાન ચહેરા પર કેમ આવે છે કુદરતી ગ્લો? જાણો શરીરમાં થતા મહત્વના ફેરફારો
ગર્ભાવસ્થાના નવ મહિનામાં મહિલાના શરીરમાં અનેક કુદરતી અને હોર્મોનલ ફેરફારો થાય છે, જેની અસર માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ ચહેરા અને ત્વચા પર પણ સ્પષ્ટ જોવા મળે છે. ઘણા લોકો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના ચહેરા પર આવતી વિશેષ ચમકને "પ્રેગ્નન્સી ગ્લો" તરીકે ઓળખે છે. જોકે, દરેક મહિલામાં આ અનુભવ એકસરખો હોય તે જરૂરી નથી.
Growth Now News