H

Hindi Cinema

હોસ્પિટલના અનુભવથી અમિતાભ બચ્ચને કહ્યું જીવનનું કડવું સત્ય

હોસ્પિટલના અનુભવથી અમિતાભ બચ્ચને કહ્યું જીવનનું કડવું સત્ય

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હોસ્પિટલના અનુભવને યાદ કરતા જીવનનું એક કડવું સત્ય ચાહકો સાથે શેર કર્યું છે. સર્જરી, ICU અને ત્યારબાદ ઘરે પરત ફરવાનો સમય કેટલો મુશ્કેલ હોય છે, તે અંગે તેમણે પોતાના બ્લોગમાં ભાવુક વાત લખી છે. તેમના આ વિચારે જીવનના સંઘર્ષ અને હિંમતનો સંદેશ આપ્યો છે.

Rahul Desai
'ભક્ષક' માટે સંજય મિશ્રાને નેશનલ એવોર્ડ, કહ્યું- સારા પાત્રો અને વાર્તાઓ મળવી એ કલાકારની સૌથી મોટી ઈચ્છા

'ભક્ષક' માટે સંજય મિશ્રાને નેશનલ એવોર્ડ, કહ્યું- સારા પાત્રો અને વાર્તાઓ મળવી એ કલાકારની સૌથી મોટી ઈચ્છા

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા સંજય મિશ્રાએ પોતાની લાંબી ફિલ્મી સફરમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા છે. પોતાની સરળ પરંતુ અસરકારક અભિનય શૈલી માટે જાણીતા સંજય મિશ્રાના નામે હવે વધુ એક મોટી સિદ્ધિ જોડાઈ છે. ફિલ્મ ‘ભક્ષક’માં તેમના શાનદાર અભિનય માટે તેમને 72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો સન્માન મળ્યો છે.

Growth Now News
હેમા માલિનીના 60 વર્ષના ફિલ્મી સફરની ઉજવણીમાં જીતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા અને રાકેશ રોશન એક મંચ પર

હેમા માલિનીના 60 વર્ષના ફિલ્મી સફરની ઉજવણીમાં જીતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા અને રાકેશ રોશન એક મંચ પર

હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીના ફિલ્મી કારકિર્દીના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુંબઈમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે બોલિવૂડના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અભિનેતા જીતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા અને અભિનેતા-નિર્દેશક રાકેશ રોશન એકસાથે મંચ પર જોવા મળ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં જૂની યાદો તાજી થઈ ગઈ હતી.

Growth Now News
અમિતાભ બચ્ચનની અવાજની મિમિક્રીથી લોકપ્રિય બનેલા સુદેશ ભોસલે આજે પણ ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે

અમિતાભ બચ્ચનની અવાજની મિમિક્રીથી લોકપ્રિય બનેલા સુદેશ ભોસલે આજે પણ ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે

હિન્દી ફિલ્મ જગતના જાણીતા , મિમિક્રી કલાકાર અને ડબિંગ આર્ટિસ્ટ સુદેશ ભોસલે 1 જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની અવાજની હૂબહૂ નકલ કરવાની અનોખી કળાને કારણે તેમણે બોલીવૂડમાં વિશેષ ઓળખ બનાવી છે. ગાયકી, મિમિક્રી અને ડબિંગના ક્ષેત્રમાં ત્રણ દાયકાથી વધુ સમયથી સક્રિય રહેલા સુદેશ ભોસલે આજે પણ પોતાની બહુમુખી પ્રતિભાથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.

Growth Now News
"વેલકમ ટુ ધ જંગલ" માટે પેઇડ પ્રિવ્યૂનો દાવ, 26 જૂને રિલીઝ પહેલાં શરૂ થશે ખાસ સ્ક્રીનિંગ

"વેલકમ ટુ ધ જંગલ" માટે પેઇડ પ્રિવ્યૂનો દાવ, 26 જૂને રિલીઝ પહેલાં શરૂ થશે ખાસ સ્ક્રીનિંગ

અક્ષય કુમારની બહુચર્ચિત કોમેડી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ ફિલ્મ હવે 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલાં ફિલ્મના નિર્માતાઓએ કમાણી વધારવા માટે એક ખાસ રણનીતિ અપનાવી છે, જે હાલમાં બોલિવૂડમાં નવો ટ્રેન્ડ બની રહી છે.

Growth Now News
‘દિવસ 24 નહીં, 36 કલાકનો હોવો જોઈએ’, અમિતાભ બચ્ચન

‘દિવસ 24 નહીં, 36 કલાકનો હોવો જોઈએ’, અમિતાભ બચ્ચન

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાના હળવા અને રમૂજી અંદાજને કારણે ચર્ચામાં આવ્યા છે. સમયની અછત અંગે વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે દિવસના 24 કલાક પૂરતા નથી લાગતા અને કરવાના અનેક કામોને કારણે દિવસ 36 કલાકનો હોવો જોઈએ. જોકે, તેમણે આ વાતને મજાકિયા અંદાજમાં રજૂ કરતાં ફૂટબોલ મેચ જોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

Rahul Desai
કટી પતંગ શૂટિંગ દરમિયાન ભીડનો હોબાળો, પથ્થરબાજીથી અટક્યું હતું શૂટિંગ: આશા પારેખે સંભળાવ્યો કિસ્સો

કટી પતંગ શૂટિંગ દરમિયાન ભીડનો હોબાળો, પથ્થરબાજીથી અટક્યું હતું શૂટિંગ: આશા પારેખે સંભળાવ્યો કિસ્સો

કટી પતંગ શૂટિંગનો રસપ્રદ કિસ્સો આશા પારેખે ‘ઇન્ડિયન આઈડલ’માં યાદ કર્યો જૂનો અનુભવ શેર કર્યો કે ફિલ્મનું શૂટિંગ નૈનિતાલમાં ચાલી રહ્યું હતું, જ્યાં રાજેશ ખન્નાને જોવા માટે અચાનક ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

Rahul Desai