ચંબામાં ગમખ્વાર બસ અકસ્માતમાં 7 લોકોના મોત, 11 ઘાયલ; PM મોદીએ વ્યક્ત કર્યો શોક
Chamba Bus Accident: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે સવારે એક ગમખ્વાર બસ અકસ્માત સર્જાયો હતો. ચંબા-બૈરાગઢ માર્ગ પર થયેલા આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
બસ અનિયંત્રિત થઈને રસ્તા પરથી નીચે ખાબકી
મળતી માહિતી મુજબ, ખાનગી બસ સવારે આશરે 6:30 વાગ્યે બૈરાગઢથી...
Rupin Bakraniya