ઉનાળામાં સ્વાદ અને સ્વાસ્થ્યનો મેળાપ, લો કૅલરી ‘દૂધી કલાકંદ’ બની રહ્યું છે લોકપ્રિય
ઉનાળાની ઋતુમાં લોકો એવી વાનગીઓ અને મીઠાઈઓ શોધતા હોય છે જે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય. આવી જ એક મીઠાઈ છે ‘દૂધી કલાકંદ’, જે આજે હેલ્થ કોન્શિયસ લોકો વચ્ચે લોકપ્રિય બની રહી છે. દૂધીમાંથી બનતી આ મીઠાઈ માત્ર સ્વાદથી ભરપૂર જ નહીં, પરંતુ અનેક પોષક તત્વોનો ખજાનો પણ માનવામાં આવે છે.
Growth Now News