અયોધ્યા: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં આયોજિત જાહેરસભામાં સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રામ મંદિર અને હનુમાનગઢી સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉલ્લેખ કરતાં તેમણે વિરોધ પક્ષો પર આસ્થા સાથે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. અયોધ્યાના બીકાપુર વિસ્તારમાં રૂ. 432 કરોડથી વધુના ખર્ચે 217 વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે...